Dragon Fruit: કોણે ડ્રેગન ફ્રુટ ન ખાવું જોઈએ? જાણો ડ્રેગન ફ્રુટ્સના ગેરફાયદા


By Vanraj Dabhi10, Nov 2024 06:20 PMgujaratijagran.com

ડ્રેગન ફ્રુટનું સેવન ટાળો

ડ્રેગન ફ્રુટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે આ અનોખા ફળ ખાવાથી શરીરને અનેક નુકસાન પણ થઈ શકે છે, જાણો તેના ગેરફાયદા.

પોષક તત્વો

ડ્રેગન ફ્રૂટમાં વિટામીન સી, પ્રોટીન, ફાઈબર, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વજન વધારે

વજન ઓછું કરવું હોય તો ડ્રેગન ફ્રુટનું સેવન ટાળવું જોઈએ. ફાઈબર યુક્ત આ ફળ ખાવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ

ડ્રેગન ફ્રુટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત અને અપચો ઓછો થાય છે, જેનાથી સ્ટૂલ પસાર કરવામાં સરળતા રહે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન સ્વાશ્ત્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસ

ડ્રેગન ફ્રૂટમાં સુગરની માત્રા વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ આ ફળનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

એન્ટીઑકિસડન્ટ

ડ્રેગન ફ્રૂટમાં બીટા કેરોટીન જેવા એન્ટી-ઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે. આ ફળના વધુ પડતા સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ વધી શકે છે.

પીલ્સ નુકસાન પહોંચાડી શકે છે

ડ્રેગન ફ્રૂટના બાહ્ય પડનો ઉપયોગ ન કરો. આ ફળની છાલ પર જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Blood Sugar Control: ડાયાબિટીશના દર્દીઓ માટે 'અમૃત' છે આ 4 પીણાં, દવાની જરૂર નહીં પડે