હાઈ બ્લડસુગર શરીર માટે નુકસાનદાયક માનવામાં આવે છે. સુગર લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી બીમારી છે. જેથી તેને કંટ્રોલ કરવી જરૂરી છે. આ માટે તમે ડાયટમાં 4 ડ્રિ્ન્કને સામેલ કરી શકો છો, જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખશે.
બ્લડ સુગરને કંટ્રોલમાં કરવા માટે ગરમ પાણીનું સેવન ફાયદેમંદ સાબિત થઈ શકે છે. ગરમ પાણી બ્લડ સુગરના લેવલને વધવા નથી દેતું.
તુલસીના પાનમાં ઔષધીય ગુણ મળી આવે છે. જે સુગરને વધતા અટકાવે છે. તુલસીનું પાણી પણ બ્લડ સુગરની સમસ્યામાં ફાયદેમંદ મનાય છે.
સુગરની સમસ્યામાં જવનું પાણી પણ પી શકો છો. બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દરરોજ એક ગ્લાસ જવનું પાણી પીવું જોઈએ.
સુગરની સમસ્યામાં આદુનું પાણી પણ ફાયદેમંદ નીવડી શકે છે. આદુમાં પુષ્કળ પ્રમાણમાં જીંક હોય છે, જે ઈસ્યુલિનના સ્ત્રાવને વધારવાનું કામ કરે છે.
આ 4 પાણીનું સેવન બ્લડ સુગરને વધતા અટકાવે છે. તમે આ ચાર પૈકી કોઈ પણ એક પાણીને તમારી ડેઈલી ડાયટમાં સામેલ કરી શકો છો.