કાંકડીમાં કયું વિટામીન હોય છે અને તે કેવી રીતે ઉપયોગી બને


By Nileshkumar Zinzuwadiya03, Apr 2025 11:13 PMgujaratijagran.com

B6 અને વિટામીન E

કાંકડીમાં વિટામીન A અને વિટામીન C જોવા મળે છે. આ ઉપરાંત B6 અને વિટામીન E પણ હોય છે

કેલ્શિયમ

કાંકડીમાં કેલ્શિયમ, મેગ્નિશિયમ જેવા ખનિજ જોવા મળે છે

ફોસ્ફરસ

કાંકડીમાં ફોસ્ફરસ, ઝીંક અને આયર્નનું પણ વ્યાપક પ્રમાણ હોય છે

પાણીની ઉણપ

ગરમીમાં ફાઈબરથી ભરપૂર કાંકડીને ડાઈટનો હિસ્સો બનાવો. દરરોજ કાંકડી ખાવાથી પાણીની ઉણપ પૂરી થાય છે

કાનની માલિશ કરવાના 6 ફાયદા