Moringa Powder Side Effects: આ 5 લોકોએ ક્યારેય મોરિંગા પાવડર ન ખાવો જોઈએ, જાણો ક


By Vanraj Dabhi27, Mar 2025 12:55 PMgujaratijagran.com

મોરિંગા પાઉડર

મોરિંગાને ગુજરાતીમાં સરગવો કહેવામાં આવે છે, સરગવો સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે, પરંતુ કેલલીક સમસ્યા દરમિયાન તેનું સેવન ટાળવું જોઈએ.

કોણે સેવન ટાળવું

આજે અમે તમને જણાવીશું કે, કોણે મોરિંગા પાવડરનું સેવન ટાળવું જોઈએ.

લો બ્લડ પ્રેશર

મોરિંગા રહેલા તત્વો બ્લડ પ્રેશરને લો કરી શકે છે, તેથી લો બ્લડ પ્રેશરની સમસ્યા દરમિયાન તેનું સેવન ટાળવું જોઈએ.

ડાયાબિટીસ

જો તમે ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવા લેતા હોવ, તો તમારે આનું સેવન ટાળવું જોઈએ.

પાચન સમસ્યા

વધુ પડતો મોરિંગા પાઉડર ખાવાથી તે પેટમાં ગેસની સમસ્યા પેદા કરી શકે છે.

પ્રેગ્નન્સી

મોરિંગા પાઉડર કે તેની સબ્જીનું સેવન પ્રેગ્નન્સી વાળી મહિલાઓ માટે હાનિકારક છે.

નોંધ

આ માત્ર તમને જાગૃત કરતી સામન્ય માહિતી છે, વધુ અપડેટ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો.

ઉનાળમાં મખાના રાયતું ખાવાના ફાયદા શું છે? જાણો નિષ્ણાત અભિપ્રાય