Belly Fat: પેટની ચરબી ઉતારવા માટે શું કરવું?


By Vanraj Dabhi16, Dec 2024 11:06 AMgujaratijagran.com

પેટની ચરબી

આજકાલ, આપણી ખાવાની આદતો આપણને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેટની ચરબી અને વજન વધવું એ આ સમસ્યાઓમાંથી એક છે.

ચરબી ઉતારવા માટે શું કરવું?

ચિયાના બીજ અને લીંબુ પાણીનું એકસાથે સેવન કરવાથી પાચનતંત્રને સુધારશે અને પેટની ચરબી પણ ઘટાડે છે.

પોષક તત્ત્વો

ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જ્યારે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય લાભો

ચિયા સીડ્સ અને લીંબુ પાણીનું સેવન કરવાથી પાચન તંત્ર, પાણીની ઉણપ, મેટાબોલિઝમ તેજ, શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે અને શરીરની વધારાની કેલરી બર્ન કરીને વજન ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

કેવી રીતે બનાવવું?

આજે અમે તમને ચિયા સીડ્સ અને લીંબુ પાણીનું ડ્રિંક્સ બનાવવાની સરળ રીત જણાવીશું.

સામગ્રી

ચિયા સીડ્સ, લીંબુ, પાણી, ફુદીના.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ચિયા સીડ્સ ઉમેરીને આખી રાત પલાળી રાખો.

સ્ટેપ-2

હવે બીજા દિવસે સવારે તેમાં અડધા લીંબુનો રસ નીચોવીને તેને સારી રીતે મિક્સ કરીને પીવો.

કેવી રીતે સેવન કરવું

આ મિશ્રણનું સેવન તમે નિયમિત સવારે ખાલી પેટ સેવન કરવાથી તમને થોડા અઠવાડિયામાં રિજલ્ટ જોવા મળશે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પાલક ખાવાના આ ચમત્કારી ફાયદા