જો તમે દરરોજ પાલકનું સેવન કરો છો તો તમને અનેક સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
પાલકમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સાંધા અને માઈગ્રેનને લગતી સમસ્યામાં રાહત આપી શકે છે.
પાલકમાં રહેલા કેરોટીનોયડ અને વિટામિન A આંખોની રોશની માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.
પાલકમાં રહેલા ગુણો પાચનને વધુ મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે.
પાલકને ડાઈટમાં સામેલ કરવાથી ઈમ્યુનિટીને મજબૂત કરી શકાય છે.