Custard Apple: કોણે સીતાફળનું સેવન ટાળવું જોઈએ, જાણો તેના ગેરફાયદા


By Vanraj Dabhi03, Dec 2024 03:13 PMgujaratijagran.com

સીતાફળના ગેરફાયદા

સીતાફળને કસ્ટર્ડ એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીતાફળ પોષક તત્વોનો ભંડાર છે, સીતાફળ ખાવાના લાભ તો સાંભળ્યા હશે આજે અમે તેના ગેરફાયદા જણાવીશું.

પોષક તત્વો

સીતાફળમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને ફાઈબરના ગુણો જોવા મળે છે.

પાચન સંબંધી સમસ્યા

પાચન સંબંધી સમસ્યા હોય તો ભૂલથી પણ સીતાફલનું સેવન ન કરો. તેનાથી પેટમાં દુખાવો, ઝાડા, ગેસ, આંતરડા જકડાઈ જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

એલર્જી

કેટલાક લોકોને સીતાફળ ખાધા પછી ખંજવાળ, ફોલ્લીઓ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ઉલટી

સીતાફળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જેના કારણે તમારા શરીરમાં આયર્ન વધવાને કારણે તમને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બીજ

સીતાફળ જેટલું સ્વાદિષ્ટ અને ખાવામાં ફાયદાકારક છે, તેના બીજ પણ એટલા જ ઝેરી છે. તેથી ખાતી વખતે બીજને કાળજીપૂર્વક કાઢી નાખો, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moringa Leaves Benefits: સરગવાના પાનના ફાયદા