ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ખાવો જોઈએ કે નહીં તે જાણો


By Nileshkumar Zinzuwadiya13, Nov 2024 05:21 PMgujaratijagran.com

ડાયાબિટીસમાં ગોળ

ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેનાથી સુગરનું લેવલ વધી શકે છે.

બ્લડ સુગર

ગોળમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) ઊંચુ હોય છે. હાઈ GI ધરાવતા ભોજનમાં વધારે પ્રમાણમાં સુગર હોય છે,જેથી બ્લડ સુગર વધી શકે છે.

હાંડકા

ગોળમાં રહેલ કેલ્શિયમ હાંડકાને મજબૂત કરે છે. દૂધ સાથે ગોળનું સેવન કરવાથી હાંડકાને નબળા થતા અટકાવે છે.

ગોળના ફાયદા

ગોળના આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન સી, B6, મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા પોષક તત્ત્વ જોવા મળે છે.

Cough: કઈ વસ્તુ ખાવાથી વધુ કફ થાય છે?