ઉનાળામાં ઘરે બનાવો માર્કેટ જેવો ટેસ્ટી બરફ ગોળો


By Dimpal Goyal04, Apr 2026 02:43 PMgujaratijagran.com

બરફ ગોળો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડું ખાવાની ઈચ્છા થાય ત્યારે મનમાં પહેલો વિચાર 'બરફ ગોળા'નો આવે છે. બહાર મળતા અશુદ્ધ પાણીના ગોળા ખાવાને બદલે તમે ઘરે જ બરફ ગોળો બનાવી શકો છો.

બરફ

બરફના ટુકડાને મશીન અથવા મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લો.

સીરપ

ક્રશ કરેલા બરફ પર મેંગો, કાચી કેરી અને કાલાખટ્ટા સીરપ રેડો.

ટોપિંગ્સ

સ્વાદ માટે તેના પર કોપરાનું છીણ અને તુટીફ્રુટીનો છંટકાવ કરો.

ડ્રાય ફ્રૂટ્સ

ગાર્નિશિંગ માટે કાજુ, બદામ અને કિસમિસનો ઉપયોગ કરો.

ફિનિશિંગ

છેલ્લે તેના પર ફ્રેશ ક્રીમ અને ચેરી મૂકીને સજાવો.

સર્વિંગ

તૈયાર થયેલો ઠંડો-ઠંડો બરફ ગોળો મહેમાનો અને પરિવાર સાથે માણો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

ફરસાણની દુકાનમાં મળે એવો પપૈયાનો સંભારો બનાવવાની સરળ રીત