રોજ 1 થી 2 કપ ચા પીવી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
વધારે પડતી ચા પીવાથી રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.
ચામાં કેફીનનું પ્રમાણ વધારે હોવાથી તેનું મર્યાદિત સેવન કરવું જોઈએ.
સ્વાસ્થ્ય જાળવવા માટે ચા હંમેશા મર્યાદિત પ્રમાણમાં જ પીવી જોઈએ.
સવારે ચા પીવાથી શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.
બપોરે ચા પીવાથી આખા દિવસનો થાક દૂર કરવામાં મદદ મળે છે.
સાંજે ચા પીવાથી તમારી ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી શકે છે.
સાદી ચા કરતા ગ્રીન ટી અને હર્બલ ટી ને વધુ હેલ્ધી માનવામાં આવે છે.
લાઈફસ્ટાઈલની માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.