મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો આ ઘરેલુ ઉપાય અજમાવો


By Nileshkumar Zinzuwadiya28, Mar 2025 11:21 PMgujaratijagran.com

હર્બ્સનું સેવન

તાજા હર્બ્સ જેવા કે પુદીનો, તુલસી અથવા ધાણા ચાવવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થાય છે.

બ્રશ કરવું

મોંમાંથી દુર્ગંધથી બચવા માટે દિવસમાં ઓછામાં ઓછા બે વખત બ્રશ કરવું જોઈએ

લસણ અને ડુંગળી

લસણ અને ડુંગળી જેવા તેજ ગંધવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કર્યાં બાદ મોંમાંથી દુર્ગંધ આવે છે, જેથી યોગ્ય રીતે કોગળા કરવા

ખજૂર આ લોકો માટે હાનિકારક છે