Benefits Of Carrots: ગાજર ખાવાના ફાયદા


By Vanraj Dabhi21, Oct 2024 02:51 PMgujaratijagran.com

ગાજરનું સેવન

કાચા ગાજરનું સેવન અનેક રોગોની દવા તરીકે કામ કરે છે, તેથી ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પોષક તત્વો

ગાજરમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, સુગર, પ્રોટીન, વિટામીન એ, વિટામીન K, વિટામીન સી, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

નિષ્ણાતનો અભિપ્રાય

ડાયટિશિયન મમતા શર્માના જણાવ્યા અનુસાર, રોજ એક કાચું ગાજર ખાવાથી શરીરમાં ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે. તેથી કાચા ગાજર ખાવાથી ખીલ ઘટાડી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

ગાજરમાં વિટામિન સી હોય છે, તેથી તેનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

થાઇરોઇડની સમસ્યા

કાચા ગાજરમાં વિટામિન એ હોય છે, તેથી તેનું સેવન થાઈરોઈડની સમસ્યામાં ફાયદાકારક માનવામાં આવે છે.

આંખો માટે ફાયદાકારક

વિટામિન A યુક્ત કાચા ગાજરનું સેવન કરીને તમે તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Benefits: આમળાના ફાયદા