બીટમાં નાઈટ્રેટ્સ હોય છે. એવામાં દરરોજ બીટનું જ્યૂસ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રહે છે.
બીટના જ્યૂસમાં ફાઈટોન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
બીટના જ્યૂસમાં કેલરી ઘણી ઓછી હોય છે. એવામાં દરરોજ આ જ્યૂસ પીવાથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે, દરરોજ બીટનું જ્યૂસ પીવાથી લિવર ડેમેજનો ખતરો ઘણો ઘટી જાય છે. આથી તમારે પીવો જ જોઈએ.
બીટમાં આયરન મળી આવે છે. આયરન હિમોગ્લોબિન બનાવે છે. જેની કમીથી એનિમિયાની સમસ્યા થઈ શકે છે.
જો તમે એનિમિયાની સમસ્યાથી પીડિત હોવ તો તેમાંથી છૂટકારો મેળવવા માટે તમારે બીટનો જ્યૂસ પીવો જ જોઈએ.