આબળાં ઈમ્યુનિટી બૂસ્ટરની માફક કામ કરે છે. તેમાં રહેલ વિટામીન C રોગ પ્રતિરોધક ક્ષમતામાં વૃદ્ધિ કરે છે.
આબળા પાચન ક્રિયામાં સુધારો કરે છે. તે પેટ સાફ રાખે છે અને કબજીયાતથી રાહત આપે છે.
આબળાથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે અને આંખોની રોશનીમાં સુધારો કરી શકાય છે.
આબળા સુગર લેવલને પણ નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે.
ત્વચાની ચમકને યથાવત રાખવામાં આબળા બેસ્ટ છે. તે સ્કીનની ગ્લોઈંગ ઉપરાંત યંગ પણ રાખે છે.