અખરોટ પેટ સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો કરે છે.
અખરોટનું સેવન કેન્સરના જોખમને ઘટાડે છે
અખરોટ મગજ સાથે જોડાયેલી બિમારીઓને ઘટાડે છે
અખરોટનું સેવન હાર્ટએટેકના જોખમને ઘટાડે છે.
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે