સવારે નાસ્તામાં દરરોજ 1 મુઠ્ઠી સ્પ્રાઉટ્સ મગ ખાવાથી શરીરમાં ઘણા ફાયદા મળે છે, ચાલો જાણીએ તેના ફાયદા.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સ્પ્રાઉટ્સનું સેવન તમારું મેટાબોલિઝમને તેજ કરે છે. જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા નથી દેતું.
ફાઈબરથી ભરપૂર સ્પ્રાઉટ્સ મગ ખાવાથી પેટને સ્વસ્થ રાખે છે અને પાચનક્રિયામાં સુધારે છે.
વિટામિન સી યુક્ત સ્પ્રાઉટ્સ મગ ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
સ્પ્રાઉટ્સ મગ શરીરને વિટામિન A પ્રદાન કરે છે. જે આંખના સ્વાસ્થ્ય માટે સારું છે. તેથી તેનું સેવન આંખોની રોશની વધારે છે.
સ્પ્રાઉટ્સ મગ કે અંકુરિત મગમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, આયર્ન અને વિટામિન B6 જેવા પોષક તત્વો જોવા મળે છે.
વિટામિન અને પોષક તત્વોથી ભરકપૂર સ્પ્રાઉટ્સ શરીરમાં હાઈ બ્લડ પ્રેશર, અનિયમિત ધબકારા અને માંસપેશીઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ દૂર કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.