ડ્રેગન ફ્રુટ પાચન તંત્રને મજબૂત કરે છે. તેનાથી વધુ સરળતાથી ભોજનનું પાચન થાય છે.
ડ્રેગન ફ્રુટના સેવનથી ઈમ્યુનિટીનું પ્રમાણ વધે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થાય છે.
ડ્રેગન ફ્રુટ હૃદય માટે ખૂબ જ લાભદાયી છે. તે હૃદયના સ્વાસ્થને જાળવે છે.
ડ્રેગન ફ્રુટ પાચન સરળતાથી થવા સાથે વજનને ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ બને છે.
સુગર લેવલને નિયંત્રિત કરે છે. બીપી હાઈ-લો થવાની સમસ્યાથી રાહત આપવાનું કામ કરે છે.