બદામમાં ફાઈબર, વિટામીન, મિનરલ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ રહેલ છે, જે તમારા પેટને માટે ખૂબ જ લાભદાયક છે.
બદામનું સેવન તમારી ઈમ્યુનિટીને મજબૂત કરે છે, જેથી તમે બીમારીઓથી બચી શકો છો.
એક મહિના સુધી પાણીમાં પલાડેલી બદામ ખાવાથી તમારા હાંડકા ખૂબ મજબૂત થાય છે.
બદામમાં વિટામીન E રહેલુ હોય છે, જે સ્કીનને માટે ખૂબ જ લાભદાયક હોય છે. તે ફ્રી રેડિકલ્સ સામે લડીને એજીંગને ઓછી કરે છે.
બદામના વધારે લાભ મેળવવા માટે તમારે તેને પાણીમાં પલાડીને તેનું સેવન કરવું જોઈએ