ડાર્ક ચોકલેટ સેરોટોનન અને એન્ડોર્ફિન રિલીઝ કરે છે, જે તણાવને ઘટાડે છે
તેમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને શરીરને બિમારીથી બચાવે છે.
ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોલ્સ બ્રેઈનમાં બ્લડ ફ્લો વધારે છે, જેથી મેમોરી અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા સુધરે છે.
થોડા પ્રમાણમં ડાર્ક ચોકલેટ ખાવાથી ભૂખને નિયંત્રિત કરી શકાય છે.