દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવવામાં આવતો હોય છે, આ વખતે દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ચાલો તેના શુભ મુહૂર્ત વિશે જાણીએ.
ધનતેરસનો તહેવાર તારીખ 18/10/25 ના રોજ છે. જેના શુભ મુહૂર્ત સવારે 08:06 થી 09:32, બપોરે 12:25 થી 04:44, સાંજે 06:11 થી 07:45 અને રાત્રે 09:18 થી 01:59.
કાળીચૌદશનો તહેવાર તારીખ 19/10/25 ના રોજ છે. જેના શુભ મુહૂર્ત સવારે 08:06 થી 12:25, બપોરે 01:51 થી 03:17, સાંજે 06:10 થી 10:51.
દિવાળીનો તહેવાર 20/10/25 ના રોજ છે. જેના શુભ મૂહૂર્ત સવારે 09:32 થી 10:59, બપોરે 01:51 થી 06:09, રાત્રે 06:09 થી 09:34.
બેસતુવર્ષ તારીખ 22/10/25 ના રોજ છે. જેના શુભ મૂહૂર્ત સવારે 06:41 થી 09:32, સવારે 10:59 થી 12:24.
લાભ પાંચમ તારીખ 26/10/25 ના રોજ છે. જેના શુભ મુહૂર્ત સવારે 08:05 થી 12:24.
વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.