Loading...

IPL 2026 Full Schedule: IPL 2026 ની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને SRH વચ્ચે જંગ; અહીં જુઓ 10 ટીમોનું ફુલ સ્કવોર્ડ

IPL મેનેજમેન્ટ દ્વારા પ્રથમ 16 દિવસ માટે કુલ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ચાહકોને 4 ડબલ હેડર્સ (એક દિવસમાં બે મેચ) જોવા મળશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 12 Mar 2026 10:04 AM (IST)Updated: Thu 12 Mar 2026 10:04 AM (IST)
ipl-2026-schedule-squads-rcb-vs-srh-opening-clash-full-team-list-inside-706830

IPL 2026 Full Schedule and Squads: T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચક અંત બાદ હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 31 મે સુધી ચાલશે, ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે.

પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર

IPL મેનેજમેન્ટ દ્વારા પ્રથમ 16 દિવસ માટે કુલ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ચાહકોને 4 ડબલ હેડર્સ (એક દિવસમાં બે મેચ) જોવા મળશે. આ ડબલ હેડર્સ 4-5 એપ્રિલ અને 11-12 એપ્રિલના રોજ યોજાશે. બપોરની મેચોનો પ્રારંભ 3:30 વાગ્યે થશે, જ્યારે સાંજની મેચો 7:30 વાગ્યે શરૂ થશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

IPL 2026: પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ

આગામી જાહેરાત

લીગની બાકીની મેચોનું શેડ્યૂલ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ 10 ટીમોએ પોતપોતાની સ્ક્વોડ તૈયાર કરી લીધી છે અને ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની પહેલી મેચ 31 માર્ચે મુલ્લાનપુરમાં પંજાબ સામે રમશે, જ્યારે ઘરઆંગણે અમદાવાદમાં 4 એપ્રિલે રાજસ્થાન સામે મેદાને ઉતરશે.

IPL 2026 માટે CSK ની સંપૂર્ણ ટીમ

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, સંજુ સેમસન, શિવમ દુબે, ડેવોલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, રાહુલ ચહર, મેટ હેનરી, અકીલ હોસીન, મેથ્યુ શોર્ટ, જેક ફોક્સ, સરફરાઝ ખાન અને અમન ખાન.

IPL 2026 માટે દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમ

કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.

IPL 2026 માટે ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રાશીદ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધા કૃષ્ણા, આર. સાઈ કિશોર, ઈશાંત શર્મા, ગ્લેન ફિલિપ્સ, જયંત યાદવ, મોહમ્મદ અરશદ ખાન, કુમાર કુશાગ્રા, માનવ સુથાર, નિશાંત સિંધુ, ગુરનૂર સિંઘ બ્રાર, અનુજ રાવત, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, અશોક શર્મા, લ્યુક વુડ અને પૃથ્વી રાજ.

IPL 2026 માટે KKR ની સંપૂર્ણ ટીમ

રિંકુ સિંહ, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, રોવમાન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, અનુકુલ રોય, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક, કેમેરોન ગ્રીન, મથીશા પથિરાના, મુસ્તફિઝુર રહેમાન, તેજસ્વી સિંહ, રચિન રવિન્દ્ર, ફિન એલન, ટિમ સીફર્ટ, આકાશદીપ, રાહુલ ત્રિપાઠી, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન અને દક્ષ કામરા.

IPL 2026 માટે LSG ની સંપૂર્ણ ટીમ

ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન ​ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.

IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, મિશેલ સેન્ટનર, વિલ જેક્સ, ક્વિન્ટન ડી કોક, મયંક માર્કંડે, શેરફેન રધરફોર્ડ, નમન ધીર, રિયાન રિકલ્ટન, કોર્બીન બોશ, રોબિન મિંઝ, રાજ અંગદ બાવા, એએમ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.

IPL 2026 માટે પંજાબ કિંગ્સની સંપૂર્ણ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સન, માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ હેગડે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

IPL 2026 માટે RCB ની સંપૂર્ણ ટીમ

રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિક સલામ, સુયશ શર્મા, વેંકટેશ ઐયર, મંગેશ યાદવ, જેકબ ડફી, જોર્ડન કોક્સ, સાત્વિક દેસવાલ, વિકી ઓસ્ટવાલ, વિહાન મલ્હોત્રા અને કનિષ્ક ચૌહાણ.

IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સની સંપૂર્ણ ટીમ

યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ક્વેના માફાકા, વૈભવ સૂર્યવંશી, તુષાર દેશપાંડે, શુભમ દુબે, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ, એડમ મિલ્ને, સુશાંત મિશ્રા, રવિ સિંહ, કુલદીપ સેન, યશરાજ પુંજ, વિગ્નેશ પુથુર, અમન રાવ અને બ્રિજેશ શર્મા.

IPL 2026 માટે SRH ની સંપૂર્ણ ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ઇશાન કિશન, અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.

તારીખમેચસમયસ્થળ
28 માર્ચRCB vs SRH7:30 PMબેંગલુરુ
29 માર્ચMI vs KKR7:30 PMમુંબઈ
30 માર્ચRR vs CSK7:30 PMગુવાહાટી
31 માર્ચPBKS vs GT7:30 PMમુલ્લાનપુર
1 એપ્રિલLSG vs DC7:30 PMલખનૌ
2 એપ્રિલKKR vs SRH7:30 PMકોલકાતા
3 એપ્રિલCSK vs PBKS7:30 PMચેન્નાઈ
4 એપ્રિલDC vs MI3:30 PMદિલ્હી
4 એપ્રિલGT vs RR7:30 PMઅમદાવાદ
5 એપ્રિલSRH vs LSG3:30 PMહૈદરાબાદ
5 એપ્રિલRCB vs CSK7:30 PMબેંગલુરુ
6 એપ્રિલKKR vs PBKS7:30 PMકોલકાતા
7 એપ્રિલRR vs MI7:30 PMગુવાહાટી
8 એપ્રિલDC vs GT7:30 PMદિલ્હી
9 એપ્રિલKKR vs LSG7:30 PMકોલકાતા
10 એપ્રિલRR vs RCB7:30 PMગુવાહાટી
11 એપ્રિલPBKS vs SRH3:30 PMમુલ્લાનપુર
11 એપ્રિલCSK vs DC7:30 PMચેન્નાઈ
12 એપ્રિલLSG vs GT3:30 PMલખનૌ
12 એપ્રિલMI vs RCB7:30 PMમુંબઈ