Loading...

Rajkot Market Yard Bhav Today: રાજકોટ માર્કેટયાર્ડના કપાસ, જીરુ, ટેટી અને ટમેટાના આજના ભાવ જાણો

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 04 Apr 2026 02:37 PM (IST)Updated: Sat 04 Apr 2026 02:37 PM (IST)
rajkot-apmc-market-yard-price-today-04-april-2026-aaj-na-bajar-bhav-721515

APMC Rajkot Market Yard Bhav Today 04 April 2026 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.16011821
ઘઉં લોકવન430485
ઘઉં ટુકડા425630
જુવાર સફેદ850980
જુવાર લાલ9751180
જુવાર પીળી411525
મકાઇ349349
તુવેર13751608
ચણા પીળા9511086
ચણા સફેદ11611850
અડદ13201702
મગ11002036
વાલ દેશી9701364
વટાણા7301150
કળથી306325
રાજમા9502018
મગફળી જાડી13501575
મગફળી જીણી14001634
તલી18002368
સુરજમુખી10441456
એરંડા11651264
સુવા13861565
સોયાબીન9001077
સીંગફાડા12741900
કાળા તલ30003944
લસણ7201750
ધાણા22002625
મરચા સુકા20006700
ધાણી23002900
વરીયાળી14402400
જીરૂ36504280
રાય11201430
મેથી11201575
ઇસબગુલ12001800
અશેરીયો9451135
કલોંજી22003040
રાયડો10101280

શાકભાજીન્યુનતમમહત્તમ
કેરી કાચી507823
લીંબુ13322618
સાકરટેટી121299
તરબુચ154290
પપૈયા61114
બટેટા98259
ડુંગળી સુકી45238
ટમેટા142305
સુરણ8111026
કોથમરી166342
સકરીયા214406
મુળા418596
રીંગણા141257
કોબીજ6198
ફલાવર256442
ભીંડો444738
ગુવાર488972
ચોળાસીંગ531822
વાલોળ551749
ટીંડોળા411818
દુધી132253
કારેલા253414
સરગવો169378
તુરીયા307625
પરવર629841
કાકડી154386
ગાજર164307
વટાણા10241422
ગલકા334449
બીટ68122
મેથી171312
વાલ643908
ડુંગળી લીલી193314
આદુ10311244
મરચા લીલા415624
લસણ લીલું9111248
મકાઇ લીલી113206