Loading...

Rajkot Market Yard Bhav Today: રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉં, મગ, કાચી કેરી અને શાકભાજીના ભાવ જાણો

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 03 Apr 2026 03:37 PM (IST)Updated: Fri 03 Apr 2026 03:37 PM (IST)
rajkot-apmc-market-yard-price-today-03-april-2026-aaj-na-bajar-bhav-720860

APMC Rajkot Market Yard Bhav Today 03 April 2026 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.15551750
ઘઉં લોકવન440490
ઘઉં ટુકડા430605
જુવાર સફેદ8541000
જુવાર લાલ9801190
જુવાર પીળી400460
તુવેર13801590
ચણા પીળા9411080
ચણા સફેદ12111832
અડદ13001734
મગ11502090
વાલ દેશી6001375
વટાણા7401250
કળથી300351
રાજમા9102100
સીંગદાણા17802064
મગફળી જાડી13801575
મગફળી જીણી13501640
તલી18502400
એરંડા11501261
અજમો15001500
સુવા13751600
સીંગફાડા14001900
કાળા તલ12003900
લસણ8511600
ધાણા21002600
મરચા સુકા20006650
ધાણી23003100
વરીયાળી14002400
જીરૂ37504275
રાય10001580
મેથી11001510
ઇસબગુલ18511851
અશેરીયો9451000
કલોંજી21503015
રાયડો9901285

શાકભાજીન્યુનતમમહત્તમ
કેરી કાચી516823
લીંબુ14282739
સાકરટેટી131296
તરબુચ154303
પપૈયા68139
બટેટા97248
ડુંગળી સુકી51221
ટમેટા118231
સુરણ8141038
કોથમરી112214
સકરીયા208402
મુળા411606
રીંગણા123253
કોબીજ62101
ફલાવર243379
ભીંડો524781
ગુવાર531813
ચોળાસીંગ453672
વાલોળ369556
ટીંડોળા421829
દુધી162249
કારેલા304451
સરગવો221431
તુરીયા352633
પરવર625848
કાકડી152311
ગાજર149253
વટાણા8271228
ગલકા279406
બીટ65126
મેથી166252
વાલ714933
ડુંગળી લીલી191312
આદુ10291215
મરચા લીલા411606
લસણ લીલું10311416
મકાઇ લીલી107182