Sunny Deol Border 2: સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 આજે શુક્રવારે રિલીઝ થઈ રહી છે. બોર્ડર વિશેના અનેક નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.
'બોર્ડર 2' એ સાંજે 4 વાગ્યા સુધી કેટલી કમાણી કરી?
બોર્ડર 2 ની શરૂઆતના દિવસની કમાણી પહેલાથી જ દર્શાવે છે કે તે આટલી સરળતાથી હાર માનશે નહીં. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલો પ્રમાણે ફિલ્મે રિલીઝના પહેલા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં રૂપિયા 11 કરોડની કમાણી કરી હતી.
Border 2 isn’t just a film, it’s a reminder of duty, sacrifice, and the price our soldiers pay in silence. Strong performances, emotional music, and raw storytelling hit straight to the heart. 🇮🇳#Border2 #Border2Review
— प्रकाश नारायण द्विवेदी हिंदू (@PrakashD22) January 23, 2026
pic.twitter.com/jofeSewiJU
The moment he started singing sonu nigam YOU GOAT 🐐 #Border2 pic.twitter.com/YIjYouzPTM
— 🌷 (@varun_ki_madhu) January 15, 2026
આ ફિલ્મ 'ધુરંધર' અને 'ચવાં'ના રેકોર્ડ તોડવા માટે તૈયાર છે
બોર્ડર 2ના પહેલા દિવસના પ્રદર્શનના આધારે, એવું માનવામાં આવે છે કે તેની શરૂઆતના દિવસની કમાણી આશરે 35 કરોડ સુધી પહોંચી શકે છે. જો આવું થાય, તો ફિલ્મ છાવાં, ધુરંધર અને સૈયારાના રેકોર્ડ તોડી નાખશે.
વર્ષ 997માં રિલીઝ થયેલી બોર્ડરે તેના જંગી બોક્સ ઓફિસ કલેક્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. વર્ષો પછી પણ આ ફિલ્મ જોવામાં આવે છે. આ ફિલ્મની સિક્વલમાં સની દેઓલ સિવાય નવી કલાકારો છે. અહાન શેટ્ટી, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પણ ફિલ્મનો ભાગ છે. બોર્ડર ૨નો રિલીઝ દિવસ આખી ટીમ માટે લાગણીઓથી ભરેલો છે.
