Edible Oil Prices Today in Gujarat 2 April 2026:વૈશ્વિકસ્તરે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે ખાદ્ય તેલ બજારોમાં કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સીંગતેલનો ભાવ અત્યાર સુધી પ્રતી ડબ્બા રૂપિયા 3000 આસપાસ હતો તે હવે રૂપિયા 3200 થવા થઈ રહ્યો છે. આજે અમદાવાદ ખાતે સીંગતેલનો ડબ્બા દીઠ ભાવ રૂપિયા 3150 થયો છે. જ્યારે સીંગતેલ નવો ડબ્બો (15 લીટર) રૂપિયા 2,850 થયો છે.
| માલની વિગત | ભાવ (રૂપિયામાં) | માલની વિગત | ભાવ (રૂપિયામાં) |
| સીંગતેલ (નવો ડબ્બો) (15 kg) | 2500 -3150 | પામોલીન (નવો ડબ્બો) | 1600 |
| સીંગતેલ (નવો ડબ્બો) (15 liter) | 2450 | કોપરેલ | 5100 |
| કપાસિયા તેલ (નવો ડબ્બો) (15 kg) | 2500- 2700 | વનસ્પતિ | 2000- 2300 |
| રાઈસ બ્રાન તેલ (15 liter) | 2400 | સરસિયું (મોળું) | 2450 |
| મકાઈ તેલ (નવો ડબ્બો) (15 kg) | 2750 | સરસિયું (તીખું) | 2600 |
| દિવેલ | 2200 | સનફલાવર તેલ (15 liter) | 2750 |
| મકાઈ તેલ (15 liter) | 2400 | ||
| કપાસિયા તેલ (5 liter) | 770 - 800 | ||
| સીંગતેલ (5 liter) | 430 - 450 |
