વિટામિન B12ની ઉણપ માટે તમારે ગોળીઓ લેવાની જરૂર નહીં પડે, આ 3 ડ્રાયફ્રૂટ્સ તમારા


By Vanraj Dabhi04, Apr 2025 12:01 PMgujaratijagran.com

વિટામિન B12

વિટામિન B12ની ઉણપથી શરીમાં ઘણી સમસ્યા થઈ શકે છે.

B12ની ઉણપ

એનિમિયા, આંખોની રોશની ઝાંખી, પાચન સમસ્યાઓ, હાથ-પગમાં ઝણઝણાટ અને અસ્પષ્ટ બોલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડ્રાયફ્રૂટ્સ

જો તમે શાકાહારી છો અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં આ 3 પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો.

પિસ્તા ડ્રાયફ્રૂટ્સ

પિસ્તા વિટામિન B12નો સારો સ્ત્રોત છે, જે શરીરમાં ઉર્જા અને લાલ રક્તકણોના નિર્માણ માટે જરૂરી છે.

ખજૂર ખાઓ

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેનું રોજ સેવન કરશો, તો તે વિટામિન B12ની ઉણપને દૂર કરશે.

અંજીર ખાઓ

ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટો, વિટામિન B12 અંજીરમાં સારી માત્રામાં જોવા મળે છે.

મેટાબોલિઝમને મજબૂત કરે

વિટામિન B12 મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ કેલરી ઝડપથી બર્ન કરે છે.

શરીર ઉર્જાવાન રહે

વિટામિન B12નું સેવન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે. વિટામિન B12 તમારા શરીરને ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે.

હાડકાંને મજબૂત બનાવે છે

વિટામિન B12 શરીર માટે હાડકાંને મજબૂત બનાવવા અને ઓસ્ટીયોપોરોસિસના જોખમને રોકવા માટે પણ જરૂરી છે.

હૃદય માટે ફાયદાકારક

હૃદયને સ્વસ્થ રાખવા માટે તમને વિટામિન B-12ની પણ જરૂર છે.

ઊંઘતી વખતે મોંમાંથી લાળ નીકળવી એ કઈ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે? જાણો