કોણે બટાકા ન ખાવા જોઈએ ? જાણો


By Kajal Chauhan19, Dec 2024 05:36 PMgujaratijagran.com

ડાયાબિટીસ

જે લોકોનું બ્લડ શુગર હાઈ રહે છે. તેમણે બટાકા કે બટાકાથી બનેલી કોઈ પણ વાનગી ન ખાવી જોઈએ.

વજન વધારે છે

જો તમે વજન ઘટાડવા માંગો છો તો બટાકાનું સેવન ન કરો.

એસિડિટીથી પરેશાન

જો તમે એસિડિટીથી પરેશાન છો તો બટાકાનું સેવન ટાળવું.

હાઈબીપી

જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહે છે. તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.

પેટ ફુલવું

બટાકાનું વધારે સેવન કરવાથી માણસને ઉલ્ટી, પેટ ફુલવું અને શ્વાસમાં તકલીફ થઈ શકે છે.

યુરિક એસિડ

જે લોકોના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ છે. તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.

હૃદયની બીમારી

હૃદય સાથે જોડાયેલી સમસ્યા હોય તેમણે બટાકાનું સેવન ન કરવું જોઈએ.

Guava Juice Benefits: શિયાળામાં જામફળનું જ્યૂસ પીવાના ફાયદા