દેશમાં વિવિધ માર્ગો પર વાહનો પાસેથી ટોલ ઉઘરાવવા માટે ટોલ પ્લાઝા માર્ગ પરિવહન વિભાગ દ્વારા રાખવામાં આવે છે.
ગુજરાતમાં 58 ટોલ પ્લાઝા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં કુલ 60 ટોલ પ્લાઝા છે.
આંધ્રપ્રદેશમાં 72 ટોલ પ્લાઝા છે.
તમિલનાડુમાં 78 ટોલ પ્લાઝા છે.
મહારાષ્ટ્રમાં કુલ 89 ટોલ પ્લાઝા છે.
મધ્યપ્રદેશમાં કુલ 90 ટોલ પ્લાઝા છે.
ઉત્તરપ્રદેશમાં 97 ટોલ પ્લાઝા છે.
ટોલ પ્લાઝાની સંખ્યામાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે. કુલ 156 ટોલ પ્લાઝા છે.
માહિતી ફક્ત ઓનલાઈન ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે. ગુજરાતી જાગરણ માહિતીની ચોકસાઈ અથવા સત્યતાની ગેરંટી આપતું નથી.