સફરજન ખાવાથી કઈ બિમારી દૂર થાય છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya02, Apr 2025 11:09 PMgujaratijagran.com

ગંભીર અને ખતરનાક બીમારી

સફરજ હાર્ટ સંબંધિત ગંભીર અને ખતરનાક બીમારીઓના જોખમ ઓછી કરવામાં મદદ મળે છે

તંદુરસ્તી

દરરોજ સફરજન ખાવાથી હાર્ટને લગતી તંદુરસ્તી મજબૂત બની શકે છે

લાભદાયક

ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ માટે સફરજન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

Calcium Deficiency: કેલ્શિયમની ઉણપ હોય ત્યારે આ 6 લક્ષણો દેખાય છે