ખરતા વાળને રોકવા માટે શું ખાવું?


By Dimpal Goyal08, Sep 2025 01:24 PMgujaratijagran.com

મીઠો લીમડો

વાળ ખરતા રોકવા માટે મીઠો લીમડો ખાઈ શકાય છે. તે વાળને એમિનો એસિડ પૂરું પાડે છે.

મેથી

પ્રોટીનથી ભરપૂર મેથીના દાણા વાળ ખરતા અટકાવે છે અને વાળને જાડા અને ગાઢ બનાવે છે.

નાળિયેર

નાળિયેર ખાવાથી વાળને આંતરિક રીતે પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે.

આમળા

વિટામિન સીથી ભરપૂર આમળા વાળ ખરતા અટકાવે છે અને વાળનો વિકાસ વધારે છે.

હેલ્ધી ધાન્ય

તલ ઝીંક, સેલેનિયમ અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે અને વાળને મજબૂત બનાવે છે.

ઈંડા

ઈંડામાં પ્રોટીન પણ ભરપૂર હોય છે અને વાળ ખરતા અટકાવીને વાળનો વિકાસ વધારવામાં મદદ કરે છે.

પાલક

ફોલેટ, આયર્ન અને વિટામિન સીથી ભરપૂર પાલક વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

વાંચતા રહો

આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો

Navratri Look: નવરાત્રિમાં પહેરો શ્વેતા તિવારીના અદભૂત બ્લાઉઝ ડિઝાઇન્સ