Benefits of Radish Leaves: શિયાળામાં મૂળાના પાંદડા ખાવાના ફાયદા


By Vanraj Dabhi25, Nov 2024 11:17 AMgujaratijagran.com

મૂળાના પાન

મૂળાના પાનમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે તમારી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. ચાલો જાણીએ તેના ફાયદા

પોષક તત્વો

મૂળાના પાંદડામાં વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-બી અને ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

મૂળાના પાંદડામાં ફોસ્ફરસ અને આયર્ન મળી આવે છે, જે તમારી નબળી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.

પાઈલ્સનો ઈલાજ કરે

પાઈલ્સની સમસ્યાને ઓછી કરવા માટે તમે મૂળાના પાનનું સેવન કરી શકો છો. તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત અને પાઈલ્સનો ઈલાજ કરી શકે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરે

ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળાના પાન વરદાનથી ઓછા નથી. તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે, જે શુગરને કંટ્રોલ કરી શકે છે.

રક્ત પરિભ્રમણ સુધારે છે

મૂળાના પાંદડામાં ફાઈબર હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારી શકે છે.

થાક દૂર કરે

મૂળાના પાનનું સેવન થાક દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યારે પણ તમને થાક લાગે ત્યારે તમારે મૂળાના પાનનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે મૂળાના પાનનું સેવન કરી શકાય છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Curd In Winter: આ સમસ્યા હોય તેવા લોકો શિયાળામાં દહીથી દૂર રહે, ખાવાથી ફાયદાની જગ્યાએ થશે નુકસાન