જો તમે એક દિવસમાં ફક્ત એક દાડમનું સેવન કરો છો તો સ્વાસ્થ માટે અનેક લાભ થાય છે
દરરોજ એક દાડમના સેવનથી હાર્ટ તંદુરસ્ત રાખી શકાય છે. તેમા રહેલા ગુણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો દાડમ અથવા તેનુ જ્યુશનું સેવન કરી શકાય. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
દાડમનું સેવન કરવાથી કોલેજન બૂસ્ટ થાય છે, જે સ્કીનને તરોતાજા રાખે છે