Turmeric Milk: હળદર વાળું દૂધ પીવાના નુકસાન


By Vanraj Dabhi09, Nov 2024 04:34 PMgujaratijagran.com

પ્રેગ્નન્સી

મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન હળદર વાળું ગરમ દૂધ ન પીવું જોઈએ, તેનાથી ગર્ભપાત થઈ શકે છે.

લિવર કમજોરના દર્દી

હળદર વાળું દૂધને કારણે લિવર કમજોર થઈ શકે છે. તે ગરમ હોવાથી લિવરને નુકસાન પહોંચી શકે છે.

પથરીની સમસ્યા

જે લોકોને પથરીની સમસ્યા હોય તેણે આ ન પીવું જોઈએ. તેમાં રહેલ ઓકસલેટ કેલ્શિયમને ભળવા નથી દેતું જેથી કિડનીમાં સ્ટોન થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દી

ડાયાબિટીસના દર્દીઓએ આ ન પીવું જોઈએ. આને કારણે નાકમાંથી લોહી પડી શકે છે. હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

હીલિંગ પાવર

આમ હળદર ભલે હીલિંગ પાવર ધરાવે છે પણ અમુક દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ. હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ 1 મોટી કાળી એલચી ખાવાથી થાય છે અનેક ફાયદા