બીટનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેટલાક લોકો તેનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ અને સ્ટેમિના વધારવા માટે કરે છે.
બીટ રસમાં વિટામિન A, કેલ્શિયમ, વિટામિન C અને આયર્ન વગેરે પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
બીટમાં ઓક્સલેટની માત્રા વધારે હોય છે જે શરીરને ઘણા પ્રકારે નુકસાન પણ પહોંચાડવાનું કામ કરે છે.
બીટ ઓક્સલેટથી ભરપૂર હોવાથી તે કિડનીમાં પથરીની સમસ્યા કરી શકે છે.
આ એક પ્રકારની એલર્જી છે, જેના કારણે સ્કિન પર ચકામા, ખંજવાડ, સોજા અથવા અસ્થમાના લક્ષણ થવા લાગે છે.
બીટમાં નાઈટ્રેટ હોવાથી તે પેટ ખરાબ પણ થઈ શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કોપર, આયર્ન, ફોર્ફોરસ, મેગ્નીશિયમ અને મિનરલ્સથી ભરપૂર બીટનું વધુ સેવન કરવાથી લિવરની પણ સમસ્યા થઈ શકે છે.
આ ડાયેટિશિયન દ્વારા આપવામાં આવેલા સામાન્ય માહિતી છે, ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.