દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે સ્કિન માટે લાભકારી છે. તેને ખાવા સિવાય ચહેરા પર પણ લગાવી શકાય છે.
દહીંમાં હાજર તત્વો ત્વચા પર હાજર મૃત કોષોને દૂર કરે છે.
દહીંમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ચહેરા પર લગાવવાથી ત્વચા પર હાજર ગંદકી દૂર થાય છે.
દહીં હાજર તત્વ ત્વચા પર લગાવવાથી ત્વચા નિખારવામાં મદદરુપ છે. ટેનિંગની સમસ્યા પણ દૂર થાય છે.
દહીંમાં હાજર એન્ટીફંગલ અને એન્ટીબેક્ટિરિયલ ગુણોને કારણે ખીલની સમસ્યા દૂર થાય છે.
દહીંને તમે આંખોની નીચે પણ લગાવી શકો છો. તેનાથી ડાર્ક સર્કસની સમસ્યા દૂર થાય છે.