ડાયાબિટીસના આ સામાન્ય લક્ષણોની કરો ઓળખ


By Nileshkumar Zinzuwadiya24, Mar 2025 04:01 PMgujaratijagran.com

વારંવાર પેશાબ

વારંવાર પેશાબ આવવો તે ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે

ડિહાઈડ્રેશન સુગર

ખૂબ જ વધારે તરસ લાગવી અને ડિહાઈડ્રેશન સુગરના લક્ષણ છે. વધારે પડતી ભૂખ લાગે છે.

વજન ઓછો થવો

સુગરનું અન્ય એક મહત્વનું લક્ષણ વજન ઓછો થવો તે છે. ખૂબ જ થાક લાગે છે અને એનર્જી લો થવા લાગે છે

ચક્કર આવવા સાથે સુગર

ચક્કર આવવા સાથે સુગર વધવા લાગે છે. ઈજાગ્રસ્ત થવાના સંજોગોમાં ઘા ધીમે ધીમે ભરાવા લાગે છે

હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો માત્ર ચાલતી વખતે જ અનુભવાય છે, જાણો શું ધ્યાન રાખવું જોઈએ