ઘીમાં અનેક પોષક તત્વો હોય છે જે સ્ક્રીનની અનેક સમસ્યાઓમાં રાહત આપે છે.


By Kajal Chauhan06, Nov 2024 08:38 AMgujaratijagran.com

ઘીમાં રહેલા તત્વો

ઘીમાં વિટામિન ઈ, હેલ્દી ફેટ્સ, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી એન્જિગના ગુણો હોય છે.

ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો

ઘીનો ઉપયોગ લિપ માસ્ક, ફેસ માસ્ક, મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકાય છે.

દાગ ધબ્બા ઓછા કરે

ઘીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરના દાગ ધબ્બા દૂર થાય છે.

શુષ્ક ત્વચાની સમસ્યા દૂર કરે

જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેમના માટે આ ઘી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કરચલીઓમાં કારગર

ઘીને ચહેરા પર રોજ લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

ફાટેલા હોઠ માટે ફાયદાકારક

ઘીને હોઠો પર લગાવવામાં આવે તો તે હાઈડ્રેટ રહે છે અને ફાટેલા હોઠથી મુક્તિ મળે છે. ત્વચા નરમ રહે છે.

જો સ્ટોરી ગમી હોય તો શેર કરો અને ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો

ઉધરસ થાય ત્યારે કયા ફળ ન ખાવા જોઈએ ?