આ આઇડિયા વાપરો, હર કોઈ તમારી વેલ્યુ કરશે


By Vanraj Dabhi07, Aug 2025 09:05 AMgujaratijagran.com

પ્રથમ આઇડિયા

ઓછું બોલો.

બીજો આઇડિયા

ઝડપથી જવાબ ન આપો.

ત્રીજો આઇડિયા

નિર્ણય લેતા પહેલા વિચારો.

ચોથો આઇડિયા

કામ પર ધ્યાન આપો લોકો પર નહીં.

પાંચમો આઇડિયા

દલીલ ન કરો.

છઠ્ઠો આઇડિયા

વધારે જ્ઞાન ન આપો.

સાતમો આઇડિયા

જરૂર પૂરતી જ પ્રતિક્રિયા આપો.

આઠમો આઇડિયા

વધારે પડતું વિચારશો નહીં.

પિત્તળના દીવાનાં ડાઘ સાફ કરવા માટે ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરવો?