Sprouted Moong: ફણગાવેલા મગ ખાવાથી થાય છે અનેક ફાયદા


By JOSHI MUKESHBHAI26, Jan 2025 03:14 PMgujaratijagran.com

ફણગાવેલા મગ

જો તમે દરરોજ તમારા આહારમાં 1 મુઠ્ઠી અંકુરિત મગનો સમાવેશ કરો છો, તો તમને અદ્ભુત લાભ મળી શકે છે.

આ પોષક તત્વો જોવા મળે

તેમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આયર્નની ઉણપ દૂર કરે

રોજ 1 મુઠ્ઠી અંકુરિત મગ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

બ્લડ શુગર લેવલ કરે

ફણગાવેલો મગ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

પાચન સુધારે

પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે તમારે રોજ ફણગાવેલા મગ ખાવા જોઈએ.

વજન ઘટાડે

જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો અંકુરિત મગ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

એનર્જી મળે

આ દાળ તમને દિવસભર ઉર્જાવાન અને સક્રિય રાખવામાં પણ ફાયદાકારક છે.

વાંચતા રહો

આવા વધુ સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ પર ક્લિક કરો.

Carrot Benefits: શિયાળામાં આ લોકોએ ગાજર ખાવું જોઈએ, જાણો ગાજરના ફાયદા