કાચા પપૈયામાં પેપેન અને લેટેક્સ હોય છે, જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે અને ગર્ભપાતનું જોખમ વધી શકે છે.
કેટલાક લોકોને પપૈયામાં રહેલ પેપેન એન્જાઈમથી એલર્જી હોઈ શકે છે. માટે તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ.
પપૈયો બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. માટે લો બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ મર્યાદિત પ્રમાણમાં પપૈયો ખાવો જોઈએ.
વધારે પ્રમાણમાં પપૈયો ખાવાથી ઝાડા અથવા પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. માટે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ.