હળદરમાં કરક્યુમિન એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે અને કેસરમાં પણ ઈમ્યુનિટી વધારનાર તત્ત્વ હોય છે, જે સંક્રમણથી બચાવે છે.
હળદરનું એન્ટી-બેક્ટિરિયલ ગુણ ઠંડી અને ખાસીને ઠીક કરે છે. કેસર ગળાને રાહત આપે છે અને ગળાની ખારાશ ઓછી કરે છે.
કિશમિશમાં કેલ્શિયમ અને બોરોન હોય છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.
દૂધમાં કેલ્શિયમ ભરપુર હોય છે, જે હાંડકાને મજબૂત બનાવે છે. હળદર અને કેસરનું મિશ્રણ સાંધાના દુખાવા તથા સોજામાં રાહત આપે છે.