મખાના એ પોષક તત્વોનો ભંડાર છે, તેથી લોકો તેને મોંઘા ભાવે ખરીદી કરે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે તેના સ્વાસ્થ્ય લાભો વિશે.
પોષક તત્વોથી ભરપૂર મખાનાને સામાન્ય રીત તળીને કે શેકીને ખાવામાં આવતા હોય છે. પરંતુ કેટલાક લોકો તેને દૂધમાં પલાળીને ખાય છે.
નિષ્ણાતોના મતે, મખાનામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેને નિયમિત મર્યાદા માત્રામાં ખાવાથી પેટ સ્વસ્થ રહે છે અને કબજિયાત મટે છે.
નિષ્ણાતોના મતે, દૂધ અને મખાના બંનેમાં કેલ્શિયમ મળી આવે છે, તેથી તેને દૂધમાં પલાળીને રોજ ખાઓ તો તેનાથી હાડકાંને બમણો ફાયદો થાય છે.
ઘૂંટણમાં વારંવાર દુખાવો થતો હોય તેમણે દૂધ અને માખણ એકસાથે ખાવું જોઈએ. આનાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.
નિષ્ણાતોના મતે, મખાનાને દૂધમાં પલાળીને સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકાય છે.
મખાના અને દૂધ ખાવાથી વજન વધી શકે છે. તેથી જે લોકોનું વજન વધારે હોય, તેમણે દૂધમાં પલાળી મખાના ખાવા જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.