કયા લોકોએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નહીં


By Nileshkumar Zinzuwadiya27, Mar 2025 04:10 PMgujaratijagran.com

મેથીના દાણા

કેટલાક એવા લોકો પણ છે કે જેમને મેથીના દાણાથી નુકસાન થઈ શકે છે. જેમણે તેનું સેવન ટાળવું જોઈએ

પેટને લગતા ગેસ

વધારે પડતી મેથીના દાણા ખાવાથી પેટને લગતા ગેસ, સોજો અને ડાયેરિયાની પરેશાની સર્જાઈ શકે છે

બ્લડ પ્રેશર

જો તમારું બ્લડ પ્રેશર લો છે તો તમે મેથીનું સેવન કરવાનું ટાળો.

મેથીથી એલર્જી

મેથીથી એલર્જી પણ થઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં સ્કીન પર રેશેન, શ્વાસની તકલીફ અને સોજાનો સમાવેશ થાય છે

Health Alert: ક્યા 5 મેડિકલ ટેસ્ટ વર્ષમાં એકવાર અચૂક કરાવવા જોઈએ?