તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ભાત કે રોટલી શું ખાવું વધારે યોગ્ય છે?


By Vanraj Dabhi27, May 2025 03:05 PMgujaratijagran.com

ભાત કે રોટલી

ભાત કે રોટલી બંનેમાંથી સ્વાસ્થ્ય માટે કયું સારું ? 99% લોકો નથી જાણતા, આજે આપણે બંનેના પોષણ મૂલ્યો વિશે જાણીશું.

ભાત

ભાત એ હળવો ખોરાક છે, તેથી તે સરળતાથી પચી જાય છે.

રોટલી

રોટલીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે રોટલી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ગ્લાયકેમિક ઇન્ડેક્સ

ભાતમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે.

પોષક તત્વો

રોટલીમાં વધુ પોષક તત્વો અને ખનિજો હોય છે.

સંતુલિત સેવન

બંને ખોરાકનું સંતુલિત માત્રામાં સેવન કરવું જોઈએ.

સ્વાસ્થ્ય અનુસાર

તમારા સ્વાસ્થ્ય પ્રમાણે ભાત અને રોટલીનું સેવન કરો.

ઘરની ચારેય દિશામાં રાખો આ 4 વસ્તુઓ, થશે પૈસાનો વરસાદ