Vitamin B12 Foods: ઉનાળામાં વિટામિન B12ની ઉણપ કેવી રીતે દૂર કરવી? જાણો


By Vanraj Dabhi24, Mar 2025 10:50 AMgujaratijagran.com

B12ની ઉણપ

વિટામિન B12 એક પ્રકારનું પોષક તત્વો છે, જે શારીરિક સ્વાસ્થ્ય અને સારી કામગીરી માટે જરૂરી છે. તેની ઉણપથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

શા માટે જરૂરી છે?

રક્તકણો બનાવવા સિવાય આ વિટામિન થાક અને નબળાઈ દૂર કરવાની સાથે વાળ અને ત્વચાની સમસ્યાઓ પણ દૂર કરવા માટે જરૂરી છે.

નિષ્ણાત અભિપ્રાય

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલના જણાવ્યા અનુસાર, ઉનાળામાં વિટામિન B12ની ઉણપથી બચવા માટે તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

મગની દાળ

ઉનાળામાં મગની દાળ ખાવી જોઈએ, જે પ્રોટીન અને વિટામિન B12ની ઉણપ દૂર કરે છે.

કેળા ખાઓ

કેળામાં પોટેશિયમ, આયર્ન અને વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. નાસ્તામાં દરરોજ બે કેળાનું સેવન તમારી B12ની ઉણપ દૂર કરે છે.

દહીં ખાઓ

દહીં પ્રોબાયોટિક્સ અને વિટામિન B12 થી ભરપૂર હોય છે. તેથી ઉનાળામાં દહીં ખાવાથી શરીરનું તાપમાન જાળવાઈ રહે છે.

બદામનું સેવન

ઉનાળામાં રોજ રાત્રે 5 થી 6 બદામ પલાળીને સવારે નાસ્તામાં ખાવાથી વિટામિન B12ની ઉણપ દૂર થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ ઔષધિઓનું સેવન કરીને હરસ કે પાઈલ્સને અલવિદા કહો