શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના કયાં લક્ષણો જોવા મળે છે


By Nileshkumar Zinzuwadiya17, Jan 2025 03:42 PMgujaratijagran.com

ભારેપણુ

પગમાં દુખાવો રહેવો અથવા પગમાં ભારેપણાનો અહેસાસ થવો બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ છે

દુઃખાવો

લાંબા સમય સુધી પગમાં દુઃખાવો રહેવો તે પણ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણો હોઈ શકે છે

પગની એડી

પગની એડીમાં સતત દુખાવો થવો, આંગળીઓમાં કળતર થવી તે પણ આ પ્રકારના લક્ષણો દર્શાવે છે

ઠંડી લાગવી

પગમાં સામાન્ય કરતાં વધારે પડતી ઠંડી લાગવી એટલે કે ઠંડીનો વધારે પડતો અહેસાસ પણ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ છે

ત્વચા

આ ઉપરાંત શરીરના નીચેના ભાગમાં ત્વચાનો રંગ બદલાઈ જાય તે પણ બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ પૈકી એક હોઈ શકે છે

Raisins with Milk: કિસમિસને દૂધમાં ઉકાળીને પીવાથી આ 8 ફાયદા મળે છે