એક દિવસમાં આશરે 10 હજાર પગલાં ચાલવું જરૂરી છે. જે આશરે 7-8 કિમીના અંતરની સમકક્ષ થાય છે.
અલબત આ સંખ્યા દરેક વ્યક્તિના સ્વાસ્થ, ઉંમર અને ફિટનેસના લેવલ પર આધાર રાખે છે.
સામાન્ય રીતે 10 હજાર પગલા ચાલવુ સારી ફિટનેસ અને સ્વાસ્થ બનાવવામાં સહાયક હોય છે. તે હાર્ટના સ્વાસ્થ, વજન ઘટાડો અને માનસિક સ્વાસ્થ માટે જરૂરી છે.
જો તમે શરૂઆત કરી કરી રહ્યા છો તો 5 હજારથી 7 હજાર પગલાંનો લક્ષ્યાંક રાખો. ધીમે ધીમે સંખ્યા વધારો
વૃદ્ધો માટે 4 હજારથી 6 હજર પગલાં પર્યાપ્ત હોઈ શકે છે. તેને તમારી શરીરની ક્ષમતા પ્રમાણે ચાલવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ.