શિયાળામાં ફાટેલી એડીને આ વસ્તુ લગાવવાથી થઈ જશે બિલકુલ તંદુરસ્ત


By Nileshkumar Zinzuwadiya13, Dec 2024 07:49 PMgujaratijagran.com

નારિયેળ તેલ

દરરોજ નારિયેળ તેલ વડે તમારી એડીઓનું માલિશ કરવુ જોઈએ.

ગરમ કરવું

આ માટે નારિયેળ તેલને સામાન્ય પ્રમાણમાં ગરમ કરવું અને એડીઓનું મસાજ કરવું

મોજા પહેરી લો

ત્યારબાદ ડાર્ક મોજા પહેરી લો. તેનાથી તમારા કપડા ખરાબ થશે નહીં.

એડીઓ બિલકુલ સુંદર

દરરોજ ઉંઘતા પહેલા નારિયેળ તેલ લગાવવાથી તમારી એડીઓ બિલકુલ સુંદર થઈ જશે.

શિયાળામાં સૂકા હોઠ માટે અપનાવો આ ઘરેલું ઉપાય