Back Pain Home Remedies: કમરનો દુખાવો જડમૂળમાંથી નાબૂદ કરવાના ઘરેલુ ઉપાય


By Vanraj Dabhi24, Jan 2025 10:11 AMgujaratijagran.com

કમર દર્દ

શિયાળામાં ઘણા લોકો કમરના દુખાવાથી પરેશાન થતા હોય છે.

અસહ્ય દુખાવો

કમર એટલી દુખતી હોય છે કે, ગમે તેટલી દવા કરવા છતાં કોઈ ફરક પડતો નથી.

આ પ્રયોગ કરો

કમરનો દુખાવો દૂર કરવાના બે ત્રણ ઘરેલુ ઉપાયો છે, જેના વિશે અમે તમને જણાવીશું.

પ્રથમ પ્રયોગ

અજમો અને ગોળ બંને સરખી માત્રામાં લઈ મિક્સ કરી લો.

સેવન કરો

આ મિશ્રણનું દરરોજ સવારે અને બપોરે સેવન કરવાથી દુખાવો દૂર થાય છે.

બીજો પ્રયોગ

સૂઠ અને ગોખરું બંને સરખી માત્રામાં લઈને ઉકાળો બનાવો.

સેવન કરો

આ ઉકાળાનું સેવન દરરોજ સવારે અને સાંજે કરવાથી કમર દર્દ દૂર થાય છે.

ત્રીજો પ્રયોગ

દરરોજ સાંજે સૂતી વખતે સૂઠ વાળું પાણી પીવાથી કમરનો દુખાવો દૂર થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અજમા વાળી રોટલી ખાવાથી શું થાય છે? જાણો