પેટમાં ગેસ થાય ત્યારે તમે પણ FARTSને પરાણે રોકી રાખો છો? જાણી લો તેના નુકસાન


By Vanraj Dabhi12, Jan 2025 06:47 PMgujaratijagran.com

FARTSને રોકવાના નુકસાન

પેટમાં ગેસને પરાણે દબાવી રાખવાથી પેટમાં ખેંચાણ, કબજિયાત અને આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે.

ફાર્ટિંગ જરૂરી છે

શરીરમાં ગેસ ભેગો થવાથી પેટમાં સોજો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, ગેસને કુદરતી નીકળી જવા દેવો જોઈએ.

ગંભીર સમસ્યા

પેટમાં ગેસ થતો અટકાવવાથી પેટમાં દુખાવો, આંતરડા પર દબાણ અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ ધીમે ધીમે ઘણી ગંભીર પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે.

કોલોન પર અસર

ગેસને દબાવી રાખવાથી કોલોન પર ખરાબ અસર પડે છે, જેનાથી પેટની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

પેટ ફૂલવું

જો તમે લાંબા સમય સુધી ફાર્ટ્સને પેટમાં રાખવાથી પેટમાં ફૂલેલું અને અસ્વસ્થતા અનુભવી શકે છે.

પેટ સડો

ગેસને દબાવી રાખવાથી પેટમાં સડવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે દુર્ગંધયુક્ત ગેસ બહાર આવવા લાગે છે અને વ્યક્તિ શરમ અનુભવે છે.

આંતરડાને નુકસાન

લાંબા સમય સુધી ગેસને પેટમાં દબાવી રાખવાથી આંતરડાને નુકસાન થઈ શકે છે.

જઠરાંત્રિય અસરો

ગેસ બદાર કાઢવો એ કુદરતી પ્રક્રિયા છે. તેને રોકવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ પર નકારાત્મક અસરો થઈ શકે છે.

પેટમાં ખેંચાણ

જ્યારે તમે ગેસ રોકી રાખવાથી પેટમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે.

ડૉક્ટરનો સંપર્ક કરો

દિવસમાં 10 થી 20 વખત ગેસ પસાર થવો સામાન્ય છે. પરંતુ જો તે અતિશય વધી જાય કે દુર્ગંધયુક્ત હોય, તો ડૉક્ટરનો સંપર્ક કરો.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં આ 3 રીતે ખાવ કાળા તલ, જાણો તેના ફાયદા